તૃતીય વર્ષ
ગુજરાતી પેપર-૧૦ : ભાષા-લેખનકૌશલ-૧ભાષા-લેખન કૌશલ અંગે સામાન્ય પરિચય મેળવ્યો. ચર્ચા અને ઉદાહરણ દ્વારા ભાષાનો અસરકારક ઉપયોગ કરવા માટે કૌશલ કેમ જરૂરી છે ? એ વાત જોડણીને કેન્દ્રમાં રાખીને સમજવા પ્રયાસ કર્યો.
દ્વિતીય વર્ષ
દ્વિતીય વર્ષના મિત્રો આજે નહોતાં આવી શક્યાં, તેથી એમને મળવાનો લ્હાવો ન મળ્યો. કદાચ યોગ દિવસનાં બીજાં દિવસે પણ યોગ કરાવશે એમ માનીને નહિ આવ્યાં હોય ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો