રવિવાર, 24 જૂન, 2018

૨૧મી જૂન : યોગદિવસ

સૌ પ્રથમ તો ૨૧ થી ૨૩ જૂન blog update ન કરી શક્યો, એ બદલ દિલગીર છું.

૨૧મી જૂન યોગદિવસ હતો. એ દિવસે યોગ તો કર્યા, પણ તે પછી ભણવા માટે કોઈ રોકાયું નહિ. એટલે અગાઉ આયોજન કરેલ વર્ગકાર્ય આપણે એ દિવસે ન કરી શક્યાં. એવું કરવું તમને યોગ્ય લાગ્યું ? જો ન લાગ્યું હોય, તો હવે પછીના દરેક કાર્યક્રમમાં તમે પૂરેપૂરો સમય હાજર રહેજો અને પછી ભણજો પણ. બસ એ જ એકમાત્ર પ્રાયશ્ચિત છે.
તો એવી રીતે 'વિશ્વ યોગ દિવસ' ઉજવાયો. હવે વધુ સારી રીતે આપણે એ દિવસ ઉજવીશું. એટલે કે ભણીશું પણ ખરા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો