ગુજરાતી પે. ૮ : ભારતીય કાવ્યમીમાંસા
એકમ ૧ : ભારતીય કાવ્યશાસ્ત્રનો પરિચય : રસ
આજે ભારતીય કાવ્યમીમાંસા વિશેની આરંભિક ચર્ચા થઈ. છ લૌકિક રસની ચર્ચા પરથી નવ અલૌકિક રસ સુધી ગયાં. ભરતના નાટ્યશાસ્ત્રનું મહત્વ અને તેમાં થયેલી રસની વાત સુધી પહોચ્યા. હવે ભરત મૂનીએ આપેલા રસસૂત્રની પછીના તાસમાં ચર્ચા કરીશું.
ગુજરાતી પે. ૯ : અનુગાંધીયુગની કવિતા
એકમ ૧ : પ્રહલાદ પારેખ જીવન અને સાહિત્યિક પ્રદાન
અર્વાચીનકાળમાં થયેલાં પેટા યુગોની વાત કરતાં અનુગાંધીયુગ સુધી આવ્યાં. અનુગાંધીયુગની કવિતા ગાંધીયુગ કે અન્ય સમય ગાળાની કવિતાથી કેવી રીતે અલગ પડે છે ? -એ અંગે ચર્ચા થઈ. અનુગાંધીયુગના આરંભકાળમાં પ્રહલાદ પારેખના વિશિષ્ટ પ્રદાનની ચર્ચા થઈ. હવે પ્રહલાદ પારેખના જીવન વિશે પછીના તાસમાં ચર્ચા કરીશું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો